ACADEMIC COUNCIL - YEAR 2023-24 : 60TH MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

The Agenda of 60th Meeting of the Academic Council to be held on 04-07-2023, Tuesday at 10.00 hrs. at the 'YAGNAVALKYA' Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item No.

Subject

60.1

Confirmation of the Minutes of 59th Meeting of the Academic Council held on 04-01-2023.

60.2

Report of the action taken on the Minutes of 59th Meeting of the Academic Council held on 04-01-2023.

60.3

આણંદ કૃષિ યુનિવર્સિટીની બોર્ડ ઓફ પી. જી. સ્ટડીઝની આણંદ ખાતે મળેલ ર૧મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

60.4

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Genetics and Plant Breeding વિષયોમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થીને 'Dr. B. C. Patel Sponsored Late Smt. Shantaben Labhubhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

60.5

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Agronomy વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થીને 'Dr. D. B. Panchal Sponsored Late Shri Hiren Dinesh Panchal Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

60.6

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Agricultural Extension and Communication વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Smt. Dhaniben Narsibhai Madhani Prerit Shri Kantibhai Madhani Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

60.7

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Entomology  વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થીને 'Shri Pareshbhai Amin Parivar (Vaso) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

60.8

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Entomology  વિષયમાં  આઠમાં  સેમેસ્ટરનાં  અંતે સૌથી વધુ CGPA  મેળવતી વિધાર્થીનીને  'Shri Pareshbhai Amin Parivar (Vaso) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

60.9

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં  સ્નાતક કક્ષાએ Plant Pathology વિષયમાં  આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થીને 'Shri Narendrabhai Patel Sponsored Smt. Madhuben Jashbhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

60.10

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Plant Pathology વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Shri Pareshbhai Amin Parivar (Vaso) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

60.11

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Agricultural Economics વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થીને 'Shri Jashbhai Dhulabhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

60.12

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Agricultural Economics વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Dinkar Seeds Pvt. Ltd. (Himatnagar) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

60.13

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Horticulture વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થીને 'Shri Pareshbhai Amin Parivar (Vaso) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

60.14

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી,વસોના સ્નાતક કક્ષાએ Genetics and Plant Breeding વિષયના અભ્યાસક્રમમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Mr. Girishbhai Patel Sponsored Late Shree Shankarbhai Ukhabhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

60.15

કૃષિ  મહાવિધાલય,  આણંદ  કૃષિ  યુનિવર્સિટી, વસોના  સ્નાતક  કક્ષાએ  Agronomy  વિષયના અભ્યાસક્રમમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Dr. Jagruti Shroff Sponsored Smt. Madhukantaben Chhotubhai Shroff Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

60.16

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ  Soil Science and Agricultural Chemistry વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Prof. Anilbhai Jashbhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

60.17

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Agricultural Extension and Communication વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થીને 'Narmada Bio-chem Limited (Ahmedabad) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

60.18

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ આઠમાં  સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ OGPA મેળવતાં વિધાર્થીને 'Prof. R. S. Amin Parivar (Vaso) Gold Plated Silver Medal'  એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

60.19

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામમાં સ્નાતક કક્ષાએ Agronomy વિષયના આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થી/વિધાર્થીનીને 'Virabhai Harjibhai Sonani Memorial Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.     

60.20

કૃષિ વિધાશાખા, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ Mathematics and Agricultural  Meteorology વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Late Shri. Satishchandra & Smt. Umarani Kulshrestha Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

60.21

BSMA Syllabus અંતર્ગત અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં ગ્રેડની ગણતરી બાબત.

60.22

Regarding student’s advisory committee of MBA (ABM) and Ph.D. (ABM), evaluation of Summer training (ABM-595) and Project work (ABM-599) and Clarification regarding Common P. G. Regulation No. 39.3.2 (2022-23)

60.23

ત્રણ મહિનાના સમયગાળાનો "સર્ટિફીકેટ કોર્ષ ઓન ફૂડ પ્રોસેસીંગ ટેક્નોલોજી" અભ્યાસ ક્રમના સિલેબસ પરિશિષ્ટ-૫ માં સુધારો કરવા મંજુરી આપવા બાબત.

60.24

Implementation of Teaching Assistantship as per ICAR-BSMA recommendation at AAU, Anand.

60.25

વિદ્યાપરિષદમાં કો-ઓપ્ટ સભ્યોની નિમણૂંક કરવા બાબત.

60.26

Regarding proposal of syllabus revision with amendments / modifications of B. Tech. (AIT) w.e.f. Academic Year 2022-23.

60.27

Regarding proposal of change in the Examination Pattern of the UG course at the College of Agricultural Information Technology w.e.f. Academic Year 2022-23.

 

Agenda with the permission of the Chairman.

60.28

.કૃ.યુ., આણંદ ખાતે એમ.એસ.સી. (એગ્રિકલ્ચર એનાલિટિક્સ) અભ્યાસક્રમમાં ત્રીજા સત્રમાં પ્રવેશ પામનાર અનુસ્નાતક વિદ્યાર્થીઓના સુચારૂ સંચાલન માટે અલગ અધર એજન્સી બજેટ સદર ફાળવવા બાબત.

60.29

કૃષિ વિદ્યાશાખામાં સ્નાતક કક્ષાએ Natural Farmingના ત્રણ વિષયોનો સમાવેશ કરવા તથા AEMS System માં ઉમેરવા બાબત.

 

 
 
Photo Gallery X