Latest News

BOARD OF MANAGEMENT - YEAR 2022-23 : 59TH MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

The Agenda of 59th Meeting of the Board of Management held on 14-02-2024, Wednesday at 10.00 hrs. at the Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand.



Item No.

Subject

59.1

Confirmation of the Minutes of 58th Meeting of the Board of Management held on 27-07-2023. 

59.2

Report of the action taken on the Minutes of 58th Meeting of the Board of Management held on 27-07-2023.  

59.3

આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની આણંદ ખાતે મળેલ ૬૧મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત. 

59.4

Confirmation of the Minutes of 27th Circulation Meeting of the Board of Management held on 01-02-2024. 

59.5

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સ્નાતક કક્ષાએ ચોથા સેમેસ્ટરમાં Computer Networks (AIT 223, Credit hours: 2+1) વિષયમાં સૌથી વધુ ગ્રેડ પોઈન્ટ મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'ISHAN NETSOL PVT. LTD. sponsored Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

59.6

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સ્નાતક કક્ષાએ આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ OGPA મેળવતી વિદ્યાર્થીનીને 'SMARTTECH sponsored Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

59.7

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Soil Science and Agricultural Chemistry વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી (ભાઈ)ને 'Ex. Principal, CoA, Vaso, Dr. V. P. Ramani's father Late Shri Pragjibhai Ramani Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

59.8

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામમાં સ્નાતક કક્ષાએ Horticulture વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Pooja Pinakin Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

59.9

આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦રર-ર૩ના વર્ષ માટે કૃષિ વિદ્યાશાખામાં-૦૧ અને કૃષિ સિવાયની અન્ય વિદ્યાશાખાઓ માટે-૦૧ એમ કુલ-૦ર 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રકો' (માસ્ટર ડીગ્રી) મંજુર કરવા બાબત. 

59.10

આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦રર-ર૩ના વર્ષ માટે 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રક' (ડોક્ટરલ ડીગ્રી) મંજુર કરવા બાબત. 

59.11

આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને સને ર૦રર-ર૩ના વર્ષ માટે તમામ વિદ્યાશાખાઓમાં 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રક'  મંજુર કરવા બાબત. 

59.12

આણંદ કૃષિ યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાઓમાં દાતાશ્રીઓના દાનના વ્યાજમાંથી સને ર૦રર-ર૩ના વર્ષ માટે ગોલ્ડ મેડલો, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલો અને રોકડ ઇનામો મંજુર કરવા બાબત. 



Item No.

Subject

59.13

યુનિવર્સિટી કક્ષાએથી એનાયત થનાર બેસ્ટ ટીચર એવોર્ડ ઇન એગ્રિકલ્ચરલ હાયર એજ્યુકેશનની નવી ગાઇડલાઇનની શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અમલવારી  કરવા બાબત. 

59.14

Approval of list of eligible candidates for award of degrees at the 20th Annual Convocation. 

59.15

આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી કક્ષાના 'Best Teacher Award' એનાયત કરવા બાબતની કાર્યવાહીની જાણ બાબત. 

59.16

આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો/શિક્ષકોને વર્ષ ૨૦૨૩ માટે "Best Research Award" એનાયત કરવા બાબત

59.17

આણંદ કૃષિ યુનિવર્સિટીનો યુનિવર્સિટી કક્ષાનો વર્ષ ૨૦રર-૨૩ માટે 'Best Extension Award' એનાયત કરવા બાબત. 

59.18

આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ વિદેશ પ્રવાસના અહેવાલ બાબત. 

59.19

Approval of the 19th Annual Report of Anand Agricultural University for the year 2022-2023. 

59.20

ડેવલપમેન્ટ ચાર્જીસ સદરની પ્લાન યોજનાઓના "વાર્ષિક વિકાસ કાર્યક્રમ-ર0ર૩-ર૪" મંજુર કરવા બાબત. 

59.21

વર્ષ ર0ર૩-ર૪માં પ્લાન યોજનાઓમાં મંજુર થયેલ નવા પ્રોજેક્ટનો યુનિવર્સિટીમાં અમલ બાબત. 

59.22

વર્ષ ર0ર૪-ર૫ના પ્લાન યોજનાઓના અંદાજપત્રમાં રજૂ કરવાની થતી નાણાંકીય દરખાસ્ત બાબત. 

59.23

સને ૨૦૨૪-૨૫ના સ્થાયી ખર્ચ (નોન-પ્લાન યોજના)ના અંદાજપત્રમાં રજુ કરવાની થતી નાણાંકીય દરખાસ્ત બાબત. 

59.24

સને ૨૦૨૩-૨૪માં ડેવલોપમેન્ટ ચાર્જીસ (પ્લાન યોજના) તથા સ્થાયી ખર્ચ (નોન-પ્લાન યોજના)ના સુધારેલ અંદાજો બાબત. 

59.25

આણંદ કૃષિ યુનિવર્સિટીના સને ૨૦૨ર-૨૩ના વાર્ષિક હિસાબો મંજુર કરવા બાબત. 

59.26

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના વર્ષ ર૦૧૬-૧૭ના અન્વેષણ અહેવાલ પર લેવાયેલ પગલાંનુ નિવેદન રજૂ કરવા બાબત.  

59.27

Report of the action taken on the Minutes of 27th Circulation Meeting of the Board of Management held on 01-02-2024. 

Agenda with the permission of the Chairman.

59.28

Implementation of Research Schemes / Projects financed by SSNNL, GOI, ICAR and Other Agencies during the year 2023-24 [From 11th July, 2023 to 31st January, 2024].  

 

 
 
Photo Gallery X