Latest News

Sardar Patel Agricultural Educational Museum, Anand

SARDAR PATEL AGRICULTURAL EDUCATIONAL MUSEUM

      Objective of Scheme  :

(1)  To exhibit different branches of Anand Agricultural university like Agriculture, Veterinary, Dairy science, Food Processing Technology and Bio Energy, Agriculture Information Technology, Agriculture engineering and advance technologies.

(2)   To collect information about educational colleges and related new technologies of Anand Agricultural university.

(3)  To maintain records of different recommendation based on year, crop and different branches like Agriculture, Veterinary, Dairy science, Food Processing Technology and Bio Energy, Agriculture Information Technology, Agriculture engineering.

(4)  To compile opinion of farmers about developing technologies of Anand Agricultural University.

(5)  To collect information based on need of farming community.

 

યોજનાના હેતુઓ  :

  • આણંદ કૃષિ યુનિવર્સિટીની વિવિધ શાખાઓ જેવી કે, કૃષિ, વેટરનરી, ડેરી વિજ્ઞાન, એફ.પી.ટી. એન્ડ બી.ઈ., એ.આઈ.ટી., અને એગ્રી. ઈજનેરી વગેરેની નવીન તજજ્ઞતાઓને પ્રદર્શિત કરવા માટે.
  • આણંદ કૃષિ યુનિવર્સિટીની વિવિધ શિક્ષણ સલગ્ન તથા નવીન તજજ્ઞતાઓની માહિતી એકત્રિત કરી સંગ્રહ કરવા હેતુસર.
  • વર્ષ મુજબ, પાક મુજબ તથા શિસ્ત મુજબ વિવિધ શાખાઓ જેવી કે કૃષિ વેટરનરી, ડેરી વિજ્ઞાન, એફ.પી.ટી. એન્ડ બી.ઈ., એ.આઈ.ટી., અને એગ્રી. ઈજનેરી વગેરે દ્વારા કરવામાં આવેલ ખેડૂત ભલામણો ને જાળવી રાખવા.
  • વિકસિત ટેકનોલોજી માટે પ્રતિસાદ દસ્તાવેજો એકત્રિત કરવા.
  • ખેડૂત સમુદાય માટે માંગ ધોરણે અન્ય ઉપયોગી માહિતી ભેગી કરી જાળવી રાખવી.

 

 

 
 
Photo Gallery X