Latest News

ખેડૂત ઉપયોગી સંશોધન ભલામણો

ખેડૂતોપયોગી સંદેશ

કેન્દ્રીય કીટનાશક નિગમ અને નોંધણી સમિતિ દ્વારા સમયાંતરે અથવા વખતોવખત કૃષિ ક્ષેત્રે વપરાતા જંતુનાશકો ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબ સાઇટ (www.aau.in) ઉપર પ્રદર્શીત ખેડૂતોપયોગી ભલામણોમાં આવા જંતુનાશકોનો સમાવેશ કરેલ હોઇ તેવા જંતુનાશકોનો ઉપયોગ ન કરવા સલાહ આપવામાં આવે છે.  આવા જંતુનાશકોની વધુ માહિતી માટે નીચેની લીંકનો ઉપયોગ કરવો.

http://ppqs.gov.in/divisions/cib-rc/registered-products

 
 
Photo Gallery X