Latest News

Academic Council - Year 2020-21 : 54th meeting

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

 

Agenda of 54th Meeting of the Academic Council to be held on

27-08-2020, Thursday at 10.00 hrs at the 'YAGNAVALKYA' Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item

No.

Subject

54.1   Confirmation of the Minutes of 53rd Meeting of the Academic Council  held on 13-01-2020.

54.2   Report of the action taken on the Minutes of 53rd Meeting of the Academic Council held on 13-01-2020.

54.3   આણંદ કૃષિ યુનિવર્સિટીની બોર્ડ ઓફ પી. જી. સ્ટડીઝની આણંદ ખાતે મળેલ ૧૮મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

54.4   આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની ઉત્તરવહીઓના નિકાલ અંગે.

54.5   Revised Common Academic Regulations for Post Graduate Programmes in the State Agricultural University of Gujarat.

54.6  "Smt. Manjulaben Pravinbhai M. Patel Gold Medal"  અનુસ્નાતક કક્ષાએ કૃષિ વિદ્યાશાખામાં પુરા સમયનો "Ph.D. in Soil Science and Agricultural Chemistryવિષયમાં અભ્યાસ કરતાં સૌથી વધુ OGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને એનાયત કરવાના વિનિયમો મંજૂર કરવા બાબત. 

54.7   "Ex. VC, NAU & JAU, Dr. A. R. Pathak's Late parents Taraben & Ramkrishna Pathak Memorial Gold Plated Silver Medal" સ્નાતક કક્ષાએ કૃષિ વિદ્યાશાખા, આ.કૃ.યુ., આણંદના "Genetics & Plant Breedingવિષયમાં સૌથી વધુ GPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને એનાયત કરવાના વિનિયમો મંજૂર કરવા બાબત.

54.8   Awarding a separate Chancellor’s Gold Medal for Ph.D. Student of Agriculture faculty.

54.9   Revision in PG Syllabus AGM 607, Mathematics in Agriculture and Biology (2+1).

54.10  PG Programme in Horticulture Leading to Floriculture and Landscape Architecture.

54.11  અનુસ્નાતક વિદ્યાર્થીઓની તેમની રેસીડેન્સીયલ રીક્વાયરમેન્ટ પૂર્ણ થયા બાદની ફી લેવા બાબત.

54.12  અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં ગ્રેડની ગણતરી બાબત.

54.13  સરકારશ્રીના ડીજીટલ કેમ્પેઈન હેઠળ -એજ્યુકેશનના જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ અમલીકરણ કરવા બાબત.

54.14  Anti Plagiarism Policy of Anand Agricultural University.

54.15  Regarding amendment in existing advisory committee of Ph.D. (Agribusiness Management) programme.

54.16  Introducing one in-service seat of Ph.D. (Agribusiness Management) programme under faculty improvement.

 

Item

No.

Subject

54.17  Modification of existing admission criteria for MBA (ABM) and Ph.D. (ABM) Programme.

54.18  ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ  યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલ કોર્ષને આણંદ કૃષિ યુનિવર્સિટીના સક્ષમ સત્તામંડળમાં મંજુર કરવા બાબત.

54.19  આણંદ કૃષિ યુનિવર્સિટીની બોર્ડ ઓફ પી. જી. સ્ટડીઝની  ૧ લી સરકયુલેશન બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

54.20  To Start Post-Graduate programme in Dairy Business Management discipline at SMC College of Dairy Science, AAU, Anand.

54.21  Amendment in implementation of Student READY Programme for B.Tech. (DT) course.

54.22  બેસ્ટ ટીચર એવોર્ડ આપવા બાબતે આઇ.સી.એ.આર. તરફથી બહાર પાડવામાં આવેલ નવી ગાઇડલાઇન મુજબ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ૨૦૧૭-૧૮થી અમલ કરાયેલ ગાઇડલાઇન તથા અરજી ફોર્મ અને માર્ક્સ વહેંચણીમાં સુધારા વધારા કરવા બાબત.

'On Chair' Agenda with the permission of the Chairman.

54.23 Adoption and implementation of modified common academic regulations for B.V.Sc. and A. H. Degree programme of Veterinary faculty, Anand Agricultural University in context to revised MSVE-2016.

54.24  Approve the rates of technologies developed by SMC College of Dairy Science.

54.25 COVID-19 સંક્રમણને ફેલાતું રોકવા થયેલ લોકડાઉન દરમ્યાન વર્ગોમાં શૈક્ષણિક કાર્ય બંધ થયેલ પરિસ્થિતિમાં ડીપ્લોમા, સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાની વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ કરવામાં આવેલ શૈક્ષણિક કાર્યવાહીને બહાલી આપવા બાબત.

54.26  આણંદ કૃષિ યુનિવર્સિટીના પોલિટેકનીક તેમજ દરેક ફેકલ્ટીના સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સોફ્ટવેરની અમલવારી કરવા બાબત.

54.27  Revision in UG Syllabus Ag. Ento. 5.4 (3+1) by splitting the course content.

 

 
 
Photo Gallery X