Latest News

ACADEMIC COUNCIL - YEAR 2021-22 : 56TH MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

Agenda of 56th Meeting of the Academic Council to be held on 16-09-2021, Thursday at 10.00 hrs. at the V. C. Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

 

Item No.

Subject

56.1

Confirmation of the Minutes of 55th Meeting of the Academic Council  held on 25-01-2021.

56.2

Report of the action taken on the Minutes of 55th Meeting of the Academic Council held on 25-01-2021.

56.3

આણંદ કૃષિ યુનિવર્સિટીની બોર્ડ ઓફ પી. જી. સ્ટડીઝની આણંદ ખાતે મળેલ ૧૯મી
બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

56.4

પેપર સેટીંગ અને પેપર મૂલ્યાંકનની કામગીરીમાં રોકાનાર પરીક્ષકશ્રીઓના ચા-નાસ્તા ખર્ચ બાબત.

56.5

યુનિવર્સિટીની વિવિધ બેઠકોમાં કો-ઓપ્ટ સભ્યશ્રીઓ તેમજ ગોલ્ડ મેડલ વિગેરે એનાયત કરવા માટેની પસંદગી સમિતિમાં બોલાવવામાં આવતાં સભ્યશ્રીઓ માટે સીટીંગ એલાઉન્સ આપવા બાબત.

56.6

નવી Security Features માર્કશીટમાં રીઝલ્ટ બનાવવાની કાર્યોત્તર મંજૂરી બાબત.

56.7

Increase in the amount of Surety Bond for in-service students.

56.8

Inclusion of M. Tech. (AIT) program in PG prospectus from the academic year 2021-22.

56.9

Regarding eligibility criteria for admission to M. Tech. (AIT).

56.10

બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં અનુસ્નાતક કક્ષાએ પી.એચ.ડી. ડીગ્રી (એગ્રીક્લ્ચર/હોર્ટીકલ્ચર)માં અભ્યાસ કરતાં વિધાર્થી / વિધાર્થીનીને બેસ્ટ પી.જી. રીસર્ચ વર્ક માટે 'Smt. Shraddha Dipakbhai Sheth Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

56.11

બં. અ. કૃષિ મહાવિધાલયમાં અનુસ્નાતક કક્ષાએ એમ. એસસી. (એગ્રી.)નાં કૃષિ આંકડાશાસ્ત્ર વિષયમાં સૌથી વધુ ગુણ મેળવતાં વિધાર્થી / વિધાર્થીનીને 'Dr. Mahesh R. Vaishnav Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

56.12

બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી,  આણંદના M.Sc. (Agri.) degree in Soil Science and Agricultural Chemistry વિષયમાં સૌથી વધુ OGPA મેળવતાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીને આપવામાં આવતા 'Dr. C. A. Patel Cash Prize' ને 'Dr. C. A. Patel Gold Plated  Silver Medal' માં તબદીલ કરવા બાબત.

56.13

ઇન્ટરનેશનલ એગ્રી-બિઝનેશ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, આણંદ કૃષિ યુનિવર્સિટી,  આણંદના MBA (Agribusiness Management) માં સૌથી વધુ ગુણ OGPA મેળવતાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીને આપવામાં આવતા 'DEVIDAYAL (SALES) LIMITED MEDAL'ને બદલે 'UPL OpenAg Gold Medal of Merit' માં તબદીલ કરવા બાબત.

56.14

શેઠ. મ. છ. કૃષિ પોલીટેકનીક,  આણંદ કૃષિ યુનિવર્સિટી,  આણંદના છઠ્ઠા સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ OGPA મેળવતાં વિધાર્થી / વિધાર્થીનીને 'Prof. Motibhai Shanabhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

56.15

પોલીટેકનીક ઈન ફૂડ સાયન્સ એન્ડ હોમ ઈકોનોમીકસ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના છઠ્ઠા સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ OGPA મેળવનાર વિધાર્થીનીને 'Smt. Maniben Motibhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

56.16

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં દાતાશ્રીઓના ગોલ્ડ મેડલ / ગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલના દાનની રકમના ધોરણમાં વધારો નક્કી કરવા બાબત.

56.17

કૃષિ / બાગાયત વિદ્યાશાખામાં સ્નાતક કક્ષાએ દાતાશ્રીના જુદા જુદા વિષયોમાં ગોલ્ડ મેડલ / ગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલ / રોકડ ઈનામ એનાયત કરવાના વિનિયમોમાં સુધારા- વધારા / ફેરફાર કરવા બાબત.

56.18

દાતાશ્રીઓના દાનના વ્યાજમાંથી દરેક વિદ્યાશાખામાં આપવામાં આવતાં મેડલોમાં ખૂટતી વ્યાજની રકમ માટે બં. અ. કૃષિ મહાવિધાલયના વિદ્યાર્થી પ્રતિનિધિ સંઘના ફંડમાંથી રૂ.૮.૦૦ લાખ ફીક્સ ડીપોઝીટ તરીકે જમા કરાવી તેના વ્યાજની રકમમાંથી ખૂટતા વ્યાજમાં ઉમેરો કરી મેડલો બનાવવા બાબત.

56.19

ડિગ્રી સર્ટિફિકેટમાં Medium of Instruction ઉમેરવા બાબત.

56.20

MBA (ABM) પ્રોગ્રામના એડમીશન પ્રક્રિયામાં સુધારો કરવા બાબત.

56.21

Regarding correction in the course requirement for Ph.D.(ABM) programme.

56.22

શેઠ ડી. એમ. પોલિટેકનિક ઇન હોર્ટિકલ્ચર, આ.કૃ.યુ., વડોદરાના વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને "શેઠ ડોસાભાઈ મગનલાલ મેરીટ સ્કૉલરશીપ ફોર ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ" ના નામે સ્કોલરશીપ આપવા બાબત.

56.23

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં વિવિધ ડીપ્લોમા કોર્ષ ઇન પોલીટેકનીક અભ્યાસક્રમોના સયુંકત વિનિયમોમાં સુધારા-વધારા મંજૂર કરવા બાબત.

56.24

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના
સયુંકત વિનિયમોમાં સુધારા-વધારા મંજૂર કરવા બાબત.

56.25

સ્નાતક કક્ષાએ આણંદ તેમજ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતા ફૂડ ટેકનોલોજી વિદ્યાશાખાના કોર્ષ બાબત.

56.26

“Establishment of Institute of Distance Education at Anand Agricultural University, Ahmedabad” પ્રોજેક્ટને (બ.સ.૧૨૯૫૮-૦૦) વિસ્તરણ નિયામકશ્રીના નિયંત્રણ હેઠળ મુકવા બાબત.

56.27

વિદ્યાપરિષદમાં કો-ઓપ્ટ સભ્યોની પેનલ બનાવવા બાબત.

56.28

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં સ્નાતક કક્ષાએ દરેક વિદ્યાશાખામાં એનાયત કરવામાં આવતા 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રક' ના વિનિયમોમાં આંશિક ફેરફાર કરવા બાબત.

56.29

Revised Common Academic Regulations for Post Graduate Programmes in the State Agricultural University  of Gujarat.

56.30

Introduction of PG level program in Agriculture Analytics (AA) from AY 2022-23 regarding.

Agenda with the permission of the Chairman.

56.31

Introducing the Online Certificate programme at CAMI, IABMI, AAU, Anand.

 

 
 
Photo Gallery X