ACADEMIC COUNCIL - YEAR 2021-22 : 57TH MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

Agenda of 57th Meeting of the Academic Council to be held on 27-01-2022, Thursday at 11.00 hrs. at the V. C. Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item

No.

Subject

57.1        Confirmation of the Minutes of 56th Meeting of the Academic Council held on 16-09-2021.

57.2        Report of the action taken on the Minutes of 56th Meeting of the Academic Council held on 16-09-2021.

57.3       આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી કક્ષાના વર્ષ ૨૦૨૧ માટે "Best Teacher Award" એનાયત કરવા બાબતની કાર્યવાહીની જાણ બાબત.

57.4       Approval of list of eligible candidates for award of degrees at the 18th Annual Convocation.

57.5        Implementation of Post Graduate Curricula & Syllabi for PG (Master & Doctoral) studies as per ICAR BSMA recommendation in AAU, Anand from AY 2022-23.

57.6       આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર૦-ર૧ ના વર્ષ માટે કૃષિ વિદ્યાશાખામાં એક (૧) અને કૃષિ સિવાયની અન્ય વિદ્યાશાખાઓ માટે એક (૧) એમ કુલ બે (ર) 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રકો' (માસ્ટર ડીગ્રી) મંજૂર કરવા બાબત.

57.7       આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર૦-ર૧ના વર્ષ માટે 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રક' (ડોક્ટરલ ડીગ્રી) મંજૂર કરવા બાબત.

57.8       આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર૦-ર૧ના વર્ષ માટે તમામ વિદ્યાશાખાઓમાં 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રકમંજૂર કરવા બાબત.

57.9       આણંદ કૃષિ યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાઓમાં દાતાશ્રીઓના દાનના વ્યાજમાંથી સને ર૦ર૦-ર૧ના વર્ષ માટે સુવર્ણચંદ્રકો, ચંદ્રકો, ગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલો અને રોકડ ઇનામો મંજૂર કરવા બાબત.

57.10     Change in the nomenclature of Under Graduate Degree Course in regulations governing "Professor S. C. Bose Siripurapu Gold Medal" as per Fifth Deans' committee report.

57.11     Change in the nomenclature of Under Graduate Degree Course in regulations governing "Memon Trust Dr. K. M. Munshi Cash Prize" as per Fifth Deans' committee report.

57.12     Regarding profit sharing among students under Experiential Learning Programme (ELP) modules.

57.13     ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ (આઇ.સી.એ.આર) ધ્વારા BSMAની ભલામણ મુજબ M.Sc. (Agri.) Organic Farmingના નવા અભ્યાસક્રમને ચાલુ એકેડેમિક વર્ષ ૨૦૨૧-૨૨થી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના અનુસ્નાતક અભ્યાસક્રમમાં અમલવારી કરવા બહાલી આપવા બાબત.

57.14    ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના પ્રવર્તમાન અભ્યાસક્રમની ડીગ્રીનું નામાભિકરણ ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ (ICAR) ધ્વારા સૂચિત BSMAની ભલામણ મુજબ M.Sc. (Agri.) Organic Farming મુજબ સુધારો કરવા બાબત.

 

Agenda with the permission of the Chairman.

 

 
 
Photo Gallery X