Latest News

ACADEMIC COUNCIL - YEAR 2022-23 : 59TH MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

Agenda of 59th Meeting of the Academic Council to be held on 04-01-2023, Wednesday at 11.00 hrs. at the 'YAGNAVALKYA' Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item

No.

Subject

59.1          Confirmation of the Minutes of 58th Meeting of the Academic Council held on 29-07-2022.

59.2          Report of the action taken on the Minutes of 58th Meeting of the Academic Council held on 29-07-2022.

59.3          વિદ્યાપરિષદમાં કો-ઓપ્ટ સભ્યોની નિમણૂંક કરવા બાબત.

59.4          આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી કક્ષાના વર્ષ ૨૦૨૨ માટે "Best Teacher Award" એનાયત કરવા બાબતની કાર્યવાહીની જાણ બાબત.

59.5          કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામમાં સ્નાતક કક્ષાએ Agricultural Entomology વિષયના આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થી/વિધાર્થીનીને 'Ram Parivar's Smt. Madhuben & Ramjibhai Bhagat, Suryaghodawala Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

59.6          કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Agronomy વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થીને 'Dr. D. B. Panchal Sponsored Late Shri Hiren Dinesh Panchal Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

59.7          બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી,  આણંદમાં  અનુસ્નાતક  કક્ષાએ પી.એચ.ડી. ડીગ્રીમાં Genetics and Plant Breeding વિષયમાં સૌથી વધુ ગુણ મેળવતાં વિધાર્થી/વિધાર્થીનીને 'Shrimad Rajchandra Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

59.8          બં. અ. કૃષિ મહાવિધાલય,  આણંદ કૃષિ યુનિવર્સિટી,  આણંદમાં  અનુસ્નાતક કક્ષાએ એમ.એસ.સી (એગ્રી)માં Agricultural Economics વિષયમાં સૌથી વધુ ગુણ મેળવતાં વિધાર્થી/વિધાર્થીનીને 'Dr. K. S. Jadav Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

59.9         પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર (ડીપ્લોમા) માટે "ડૉ. મુળજીભાઈ ડી. પટેલ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ" ના વિનિયમોમાં સુધારા-વધારા મંજુર કરવા બાબત.

59.10        Approval of list of eligible candidates for award of degrees at the 19th Annual Convocation.

59.11       આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર૧-ર૨ ના વર્ષ માટે કૃષિ વિદ્યાશાખામાં એક (૧) અને કૃષિ સિવાયની અન્ય વિદ્યાશાખાઓ માટે એક (૧) એમ કુલ બે (ર) 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રકો' (માસ્ટર ડીગ્રી) મંજૂર કરવા બાબત.

Item

No.

Subject

59.12      આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર૧-ર૨ના વર્ષ માટે 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રક' (ડોક્ટરલ ડીગ્રી) મંજૂર કરવા બાબત.

59.13      આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર૧-ર૨ના વર્ષ માટે તમામ વિદ્યાશાખાઓમાં 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રક'  મંજૂર કરવા બાબત.

59.14      આણંદ કૃષિ યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાઓમાં દાતાશ્રીઓના દાનના વ્યાજમાંથી સને ર૦ર૧-ર૨ના વર્ષ માટે સુવર્ણચંદ્રકો, ચંદ્રકો, ગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલો અને રોકડ ઇનામો મંજૂર કરવા બાબત.

 

Agenda with the permission of the Chairman.

59.15     પોલીટેકનીક ઇન ફૂડ સાયન્સ એન્ડ હોમ ઇકોનોમીક્સ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં એનાયત કરવામાં આવતાં 'Shraddha Dipakbhai Sheth Medal' ના વિનિયમોમાં સુધારા-વધારા મંજુર કરવા બાબત.

59.16     કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Soil Science and Agricultural Chemistry વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થીને 'Smt. Dhaniben Narsibhai Madhani Prerit Shri Kantibhai Madhani Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

59.17     કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Horticulture વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Matrushri Zakalba Parshottambhai Kikani Prerit Dr.K.P.Kikani Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

 

 
File NameDescriptionSizeDownload
aca_59th_meeting_2022_23_item_no_59_7.pdfaca_59th_meeting_2022_23_item_no_59_7.pdf2108 KBDownload
 
 
Photo Gallery X