ANAND AGRICULTURAL UNIVERSITY
ANAND-388 110
Agenda of 53rd Meeting of the Board of Management held on
11-11-2020, Wednesday at 10.30 hrs at the Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand
Item No. |
Subject |
53.1 Confirmation of the Minutes of 52nd Meeting of the Board of Management held on 18-01-2020. |
|
53.2 Report of the action taken on the Minutes of 52nd Meeting of the Board of Management held on 18-01-2020. |
|
53.3 Confirmation of the Minutes of 26th Circulation Meeting of the Board of Management held on 11-08-2020. |
|
53.4 આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની તા.ર૭-૦૮-ર૦ર૦ના રોજ આણંદ ખાતે મળેલ ૫૪મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત. |
|
53.5 ડેવેલપમેન્ટ ચાર્જીસ સદરની પ્લાન યોજનાઓના "વાર્ષિક વિકાસ કાર્યક્રમ: ર0ર0-ર૧" નો અમલ કરવા બાબત. |
|
53.6 સને ૨૦૨૦-૨૧ની અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં ખર્ચ કરવા બાબત. (મહેસૂલી સદરે સ્થાયી ખર્ચ અને ડેવલપમેન્ટ ચાર્જીસ યોજનાઓ). |
|
53.11 કૃષિ ફેકલ્ટીમાં અનુસ્નાતક કક્ષાએ Ph.D. Degreeમાં separate "Chancellor's Gold Medal" એનાયત કરવાના વિનિયમોમાં જરૂરી સુધારો કરવા બાબત. |
|
53.12 Approve the rates of technologies developed by SMC College of Dairy Science. |
|
53.13 રીનોવેશન, એડીશન એન્ડ અલ્ટરેશન ઓફ એકઝીસ્ટીંગ સ્ટ્રકચર ટુ કન્વર્ટ ઇન ટુ મીકેનાઇઝડ ડેરી કેટલ બ્રીડીંગ ફાર્મ એટ એલઆરએસ અન્ડર આરકેવીવાય એટ એએયુ, આણંદના કામની વહીવટી મંજૂરી બાબત. |
Item No. |
Subject |
53.14 Approval of draft of 16th Annual Report of Anand Agricultural University for the year 2019-2020. |
|
53.15 આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ સંશોધન પરિષદની આણંદ ખાતે તા.૧૧.૦ર.ર૦ર૦ ના રોજ મળેલ ૧રમી બેઠકની કાર્યવાહી નોંધ લેવા બાબત. |
|
53.19 Implementation of Research Schemes/Projects sanctioned under RKVY. |
|
53.20 Implementation of Project RKVY-RAFTAAR (R-ABI) at College of F.P.T. & B.E., A.A.U., Anand. |
|
53.21 MoU with Narmada Bio Chem Limited, Ahmedabad for approval. |
|
53.25 MoU with IMD, New Delhi for Gramin Krishi Mausam Sewa Scheme (GKMS) for approval. |
|
Agenda with the permission of the Chairman. |
|
53.27 વર્ષ ૨૦૨૧-૨રના પ્લાન યોજનાઓના અંદાજપત્રમાં દરખાસ્ત કરવાની થતી ચાલુ તથા નવી બાબત. |
|
53.29 વિસ્તરણ શિક્ષણ પરિષદની ૧૩મી બેઠકની કાર્યવાહી નોંધ જાણ બાબત. |
|
53.30 આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની કુલસચિવશ્રીની કચેરી તથા અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષશ્રીની કચેરી ખાતે Broad Band Connection મંજુર કરવા બાબત. |
|
53.31 નિયામક મંડળની ૫૧.૧૦ અનુસંધાને વિગતો. |