Latest News

Board of Management - Year 2020-21 : 54th meeting

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

Agenda of 54th Meeting of the Board of Management held on

29-01-2021, Friday at 10.00 hrs. at the Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item No.

Subject

54.1    Confirmation of the Minutes of 53rd Meeting of the Board of Management held on 11-11-2020.

54.2  Report of the action taken on the Minutes of 53rd Meeting of the Board of Management held on 11-11-2020.

54.3     આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી કક્ષાના "Best Teacher Award" એનાયત કરવા બાબતની કાર્યવાહીની જાણ બાબત.

54.4   આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો/શિક્ષકોને "Best Research Award" એનાયત કરવા બાબત.

54.5   આણંદ કૃષિ યુનિવર્સિટીનો યુનિવર્સિટી કક્ષાનો "Best Extension Award" ની સ્ક્રૂટિની કમિટિમાં ફેરફાર કરવા બાબત.

54.6     કૃષિ ફેકલ્ટીમાં અનુસ્નાતક કક્ષાએ Ph.D. Degreeમાં separate "Chancellor's Gold Medal" એનાયત કરવાના વિનિયમોમાં જરૂરી સુધારો કરવા બાબત.

54.7     Approval of list of eligible candidates for award of degrees at the 17th Annual Convocation.

54.8    આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અલાયદી ડીન, પી. જી. સ્ટડીઝની જગ્યા બાબત.

54.9    આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની આણંદ ખાતે મળેલ ૫૫મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

54.10  "Smt. Urmilaben Hemantbhai Patel, Gold Plated Silver Medal" સ્નાતક કક્ષાએ બાગાયત મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદના Vegetable Science ના તમામ કોર્ષમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ ગુ OGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને એનાયત કરવાના વિનિયમો મંજૂર કરવા બાબત. 

54.11  આણંદ કૃષિ યુનિવર્સિટીઆણંદના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦૧૯-ર૦ ના વર્ષ માટે કૃષિ વિદ્યાશાખામાં એક (૧) અને કૃષિ સિવાયની અન્ય વિદ્યાશાખાઓ માટે એક (૧) એમ કુલ બે ('કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રકો(માસ્ટર ડીગ્રી) મંજૂર કરવા બાબત.

54.12  આણંદ કૃષિ યુનિવર્સિટીઆણંદના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦૧૯-ર૦ના વર્ષ માટે 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રક' (ડોક્ટરલ ડીગ્રી) મંજૂર કરવા બાબત.

54.13  આણંદ કૃષિ યુનિવર્સિટીઆણંદના સ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦૧૯-ર૦ના વર્ષ માટે તમામ વિદ્યાશાખાઓમાં 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રક'  મંજૂર કરવા બાબત.

54.14  આણંદ કૃષિ યુનિવર્સિટીઆણંદના દાતાશ્રીઓના દાનના વ્યાજમાંથી સને ર૦૧૯-ર૦ના વર્ષ માટે તમામ વિદ્યાશાખાઓમાં સુવર્ણચંદ્રકોચંદ્રકોગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલો અને રોકડ ઇનામો મંજૂર કરવા બાબત.

54.15 સ્નાતક કક્ષાએ બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદના "Crop Protection" (Entomology, Plant Pathology, Nematology and Weed Control) વિષયમાં સૌથી વધુ CGPA મેળવતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને "ASPEE Gold  Plated Silver Medal" એનાયત કરવાનું જાહેરનામું રદ કરવા બાબત.

Agenda with the permission of the Chairman.

54.16 કોમન સ્ટેચ્યુટસ નં. ૧ર૧ની આઇટમ નં. ૪૧૪ર૪૪અને ૪૬માં સુધારો કરવા બાબત.

54.17 આણંદ કુષિ યુનિવર્સિટીના સને ૨૦૧૯-૨૦ના વાર્ષિક હિસાબો મંજુર કરવા બાબત.

54.18 સને ૨૦૨૦-૨૧ના સ્થાયી ખર્ચ (બિન-આયોજીત યોજના)ના સુધારેલ અંદાજો બાબત.

54.19 ડેવલપમેન્ટ ચાર્જીસ સદરની પ્લાન યોજનાઓના વર્ષ ર0ર0-ર૧ના સુધારેલ અંદાજો બાબત. 

 

 
 
Photo Gallery X