Latest News

BOARD OF MANAGEMENT - YEAR 2021-22 : 56TH MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

Agenda of 56th Meeting of the Board of Management held on 29-01-2022, Saturday at 11.00 hrs. at the V. C. Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item No.

Subject

56.1         Confirmation of the Minutes of 55th Meeting of the Board of Management held on 29-10-2021.

56.2         Report of the action taken on the Minutes of 55th Meeting of the Board of Management held on 29-10-2021.

56.3         આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની આણંદ ખાતે મળેલ ૫૭મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

56.4         Approval of the 17th Annual Report of Anand Agricultural University for the year 2020-2021.

56.5        આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી કક્ષાના વર્ષ ૨૦૨૧ માટે "Best Teacher Award" એનાયત કરવા બાબતની કાર્યવાહીની જાણ બાબત.

56.6        આણંદ કૃષિ યુનિવર્સિટીનો યુનિવર્સિટી કક્ષાનો વર્ષ ર૦ર૦ માટે "Best Extension Award" એનાયત કરવા બાબત.

56.7        આણંદ કૃષિ યુનિવર્સિટીનો યુનિવર્સિટી કક્ષાનો વર્ષ ૨૦૨૧ માટે "Best Extension Award" એનાયત કરવા બાબત.

56.8        આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિધાર્થી/વિધાર્થીનીઓને સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે કૃષિ વિધાશાખામાં એક (૧) અને કૃષિ સિવાયની અન્ય વિધાશાખાઓ માટે એક (૧) એમ કુલ બે (૨) 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રકો' (માસ્ટર ડીગ્રી) મંજુર કરવા બાબત.

56.9        આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિધાર્થી/વિધાર્થીનીઓને સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રક' (ડૉકટરલ ડીગ્રી) મંજુર કરવા બાબત.

56.10      આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિધાર્થી/વિધાર્થીનીઓને સને ૨૦૨૦-૨૧ના વર્ષ માટે તમામ વિધાશાખાઓમાં 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રક' મંજુર કરવા બાબત.

56.11     આણંદ કૃષિ યુનિવર્સિટીની તમામ વિધાશાખાઓમાં દાતાશ્રીઓના દાનના  વ્યાજમાંથી સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે ગોલ્ડ મેડલો, મેડલો, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલો અને રોકડ ઈનામો મંજુર કરવા બાબત.

56.12      Regarding profit sharing among students under Experiential Learning Programme (ELP) modules.

56.13      આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો/શિક્ષકોને વર્ષ ૨૦૨૧ માટે "Best Research Award" એનાયત કરવા બાબત.

56.14      Approval of list of eligible candidates for award of degrees at the 18th Annual Convocation.

56.15     યુનિવર્સિટીના બાંધકામ EPC including PMCથી Public Works Organization દ્વારા કરાવવા બાબત.    

 

Agenda with the permission of the Chairman.

 

 

 
 
Photo Gallery X