ANAND AGRICULTURAL UNIVERSITY
ANAND-388 110
Agenda of 57th Meeting of the Board of Management held on 16-01-2023, Monday at 10.00 hrs. at the 'YAGNAVALKYA' Hall, University Bhavan, Anand Agricultural University, Anand.
Item No. |
Subject |
57.1 Confirmation of the Minutes of 56th Meeting of the Board of Management held on 29-01-2022. |
|
57.2 Report of the action taken on the Minutes of 56th Meeting of the Board of Management held on 29-01-2022. |
|
57.3 આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની આણંદ ખાતે મળેલ ૫૮મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત. |
|
57.4 ડેવલપમેન્ટ ચાર્જીસ સદરની પ્લાન યોજનાઓના "વાર્ષિક વિકાસ કાર્યક્રમ: ર0રર-ર૩" નો અમલ કરવા બાબત. |
|
Item No. |
Subject |
57.11 કૃષિ મહાવિધાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Genetics and Plant Breeding વિષયોમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Dr. B. C. Patel Sponsored Late Smt. Shantaben Labhubhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. |
|
57.19 વિસ્તરણ શિક્ષણ પરિષદની ૧૫મી બેઠકની કાર્યવાહી નોંધ જાણ બાબત. |
|
57.21 Implementation of Research Schemes / Projects sanctioned under RKVY. |
|
57.22 MoUs signed between AAU & other Institutions for approval. |
Item No. |
Subject |
57.27 Approval of the 18th Annual Report of Anand Agricultural University for the year 2021-2022. |
|
57.28 Approval of list of eligible candidates for award of degrees at the 19th Annual Convocation. |
|
57.30 આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી કક્ષાના વર્ષ ૨૦૨૨ માટે "Best Teacher Award" એનાયત કરવા બાબતની કાર્યવાહીની જાણ બાબત. |
|
57.31 કોટન રીસર્ચ સ્ટેશન, આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની મોજે ઠાસરા સર્વે નં.ર૭૬ પૈકી ૪૦૦૦ ચો.મીટર જમીન ઠાસરા નગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા હેતુ ફાળવવા બાબત. |
|
57.32 રાજ્ય સરકાર દ્વારા નવા ફાળવેલ સીડ ફાર્મ, મોજે. કંસારી, તા. ખંભાત, જિ. આણંદને વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ હસ્તક મુકવા બાબતે. |
|
Item No. |
Subject |
57.42 આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની આણંદ ખાતે મળેલ ૫૯મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત. |
|
Agenda with the permission of the Chairman. |
|
57.43 ડેવલપમેન્ટ ચાર્જીસ સદરની પ્લાન યોજનાઓના વર્ષ ર0ર૧-રરના સુધારેલ અંદાજો બાબત. |
|
57.44 વર્ષ ર0ર૩-ર૪ના પ્લાન યોજનાઓના અંદાજપત્રમાં દરખાસ્ત કરવાની થતી ચાલુ તથા નવી બાબત. |
|
57.45 સને ૨૦૨૧-૨૨ના સ્થાયી ખર્ચ (બિન-આયોજીત યોજના)ના સુધારેલ અંદાજો બાબત. |
|
57.47 આણંદ કૃષિ યુનિવર્સિટીના સને ૨૦૨૧-૨૨ના વાર્ષિક હિસાબો મંજુર કરવા બાબત. |
|
Item No. |
Subject |
57.55 આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ સંશોધન પરિષદની આણંદ ખાતે તા.ર૭.૦૯.ર૦રના રોજ મળેલ ૧૪મી બેઠકની કાર્યવાહીની નોંધ લેવા બાબત. |